શોધખોળ કરો
કોગ્રેસના આઠ ધારાસભ્યોને કમલમમાં ક્યા દારૂનો નશો કરાવાયો? પરેશ ધાનાણી
ભાજપ અને કોગ્રેસના નેતાઓ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચારમાં લાગ્યા છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય અને મુખ્યમંત્રી નિવાસની ગતિવિધિને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે..ધાનાણીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીના બંગલે અને કમલમમાં કેટલા કરોડ અને કઈ કઈ બ્રાન્ડનો કૉંગ્રેસના આઠ ધારાસભ્યોને દારૂ પાયો કે 8-8 જન પ્રતિનિધિઓ ભાન ભૂલી ગયા અને જનતાના પેટમાં ખંજર ભોકવા મજબૂર બન્યા હતા.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















