શોધખોળ કરો
Advertisement
Diwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો
અમરેલીના સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ જીવંત. દિવાળીની રાત્રે લોકોએ સામ-સામે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરી. લગભગ 100 વર્ષથી દિવાળીની રાતે ઈંગોરિયાની લડાઈ જામે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ ઇંગોરિયાનું યુધ્ધ જામતુ હતુ.. હવે શહેરના દેવળાગેટ ચોકમાં આ રમત રમાય છે...મોટી સંખ્યામાં રમતવીરો ભેગા થાય છે. અને આ રમત ખેલ દિલીથી રમે છે...વર્ષોથી રમાતી ઇંગોરીયાની રમતમાં ક્યારે કોઈને ઈજા પહોંચી નથી. આ પરંપરાગત રમત રમવા અને જોવા દૂરદૂરથી લોકો ઉમટ્યા પડ્યા. તો આ તરફ પ્રશાસને પણ વ્યવસ્થા પૂરી પાડી...બે ફાયર ફાઇટર ગાડી તૈનાત રાખવામાં આવી..સાથો જ સ્ટ્રીટ લાઈટ વિભાગની ટીમ હાજર રાખવામાં આવી...
ગુજરાત
Diwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો
Sabarkantha News: ખેડૂતોને વગર વ્યાજે લોન આપવા MLA ધવલસિંહ ઝાલાએ બેંકના ચેયરમેનને લખ્યો પત્ર
Diwali 2024 : દિવાળીના તહેવારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો, અમદાવાદમાં 629 અકસ્માત
Dwarka: દિવાળી ટાણે દ્વારકા મંદિરને કરાયો રોશનીનો શણગાર, જુઓ વીડિયોમાં
Alpesh Thakor:ભાજપની 24 કલાક વીજળી આપવાની વાતનું થયું LIVE સુરસુરિયું,ચાલુ ભાષણે માઈક થઈ ગ્યું બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion