શોધખોળ કરો
PM મોદીએ સાંસદ નરહરિ અમીનના ખબર અંતર પૂછ્યા, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળીને બંન્ને સાથે ટેલિફોનિક વાત કરી ને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
આગળ જુઓ




















