શોધખોળ કરો
PM મોદીએ માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી હસ્તે માંડવી, મોરબી ખાતે ડિસેલિનેશન પ્લાંટનો શિલાન્યાસ કરાયો હતો. પ્લાન્ટ પૂર્ણ થતા જ રાજ્યની ડિસેલિનેશન ક્ષમતા દૈનિક 37 કરોડ લીટર થશે. ઉપરાંત PM મોદીના હસ્તે કચ્છ ખાતે 30 હજાર MW ક્ષમતાના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કરાયો હતો.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















