શોધખોળ કરો
દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો
દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દાહોદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકડાટથી રાહત મળી હતી. ઉપરાંત પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાટણ, સિઘ્ઘપુર, ચાણસ્મા, હારીજ,સમી અને શંખેશ્વરમાં વરસાદ વરસ્યો હતો
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















