શોધખોળ કરો
Cyclone Tauktae ના કારણે અમરેલીમાં ભારે વરસાદ, અનેક નદીઓમાં આવ્યા ઘોડાપૂર
તૌકતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલી તાલુકાની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















