શોધખોળ કરો
રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે 71 હજાર બેડ છે ને સામે 31 હજાર એક્ટિવ કેસ છે તો એમ્બ્યુલન્સની લાઈન કેમ ? ક્યાં ગયા 40 હજાર બેડ ?
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યા છે. 10થી વધુ એમ્બ્યુલમાં રહેલ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થવા પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો પરથી સમજી શકાય કે રાજકોટની સ્થિતિ કેટલી છે ગંભીર. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
ગુજરાત

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોત

Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

Bhavnagar News: ભાવનગરમાં 3 વર્ષમાં જ આવાસ થયા જર્જરિત, મકાનોમાં પડી મસમોટી તીરાડો

Gandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

Amit Chavda: સરસ્વતી સાધના યોજનાની સાયકલ ખરીદીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement