શોધખોળ કરો
વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવજો ને મેસેજની રાહ જોજો.......ગુજરાતમાં સંક્રમણ ઘટી રહ્યું છે ને આંકડા સાચા હોય તો........
કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના 10 જિલ્લામાં 18થી વધુ વયના લોકોને રસી આપવાનું અભિયાન શરું થઈ ગયું છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.
ગુજરાત
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
આગળ જુઓ



















