શોધખોળ કરો
CM રૂપાણીને રેમડીસીવર ઇન્જેક્શન અપાયુ, 10 સિનિયર તબીબોની ટીમ કરી રહી છે સારવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીને રેમડેસીવીર ઈંજેક્શન આપવામાં આવ્યું છે. ઝડપી રિકવરી માટે રેમડેસીવીર ઈંજેક્શનનો કોર્સ કરવા લેવાયો નિર્ણય લેવાયો હતો. 10 સિનિયર તબીબોની ટીમ મુખ્યમંત્રીની સારવાર કરી રહી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















