શોધખોળ કરો
રાજ્યમાં પ્રવેશવા RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત, બનાસકાંઠા બોર્ડર પર ચેકિંગ શરૂ કરાયુ
રાજ્યમાં પ્રવેશવા માટે આજથી RTPCR રિપોર્ટ ફરજિયાત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગુંદરી, નેનાવા, છાપરી અને અમીરગઢ ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.આરોગ્ય વિભાગના અને પોલીસ અધિકારીઓ અન્ય રાજ્યમાંથી આવતા લોકોનું ચેકિંગ કરી રહ્યા છે અને તપાસ રિપોર્ટ બાદ જ વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોરોનાના કેસ (corona cases) માં વધારો થતા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ આજથી ફરજિયાત કરાયો છે
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ




















