શોધખોળ કરો
Advertisement
સાબરકાંઠા:વડાલીના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ
સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો. સાણંદ તાલુકાના તાજપુર ગામના સરપંચ તરીકે અમૃતભાઈ ચૌહાણનો વિજય થયો છે. મહેસાણા, ભાવનગર, પાટણ, જૂનાગઢમાં પરિણામ આવવાના શરુ. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે પરિણામ આવવાના શરુ થયા છે. ત્યારે પોલીસબંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મતદાનની પેટી ખોલવામાં આવી આવી રહી છે. 1.47 લાખ ઉમેદવારોનો ભાવિનો ફેંસલો આજે થશે. 8 હજાર 684 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.
Tags :
Gujarati News Gujarat Gujarat News Result ABP News State Gram Panchayat Election Polling ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Strong Room Police Arrangement ABP Newsસુરત
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement