શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાબરકાંઠા: ઝીંઝવામાં પુત્રએ કરી માતાની હત્યા,પિતા ઈજાગ્રસ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
સાબરકાંઠાના ઝીંઝવામાં પુત્રએ માતાની હત્યા કરી હતી. સામાન્ય બોલાચાલીમાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા માતાને માથા પર ઇજા પોહચી હતી. ઝગડામાં વચ્ચે પડેલા પિતા પર પણ પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં પિતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ આરોપીની અટકાયત કરી છે. અને પિતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement