શોધખોળ કરો
Advertisement
Sabrkantha: પ્રાંતિજના અમરાપુર ગામે પોલીસે લગ્ન પ્રસંગમાં પાડી રેડ, જુઓ વીડિયો
સાબરકાંઠા (Sabrkantha)ના પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસે રેડ પાડી હતી. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી હતી. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distansing) અને કોરોના ગાઈડલાઈનનો અમલ ના થતા પોલીસ કાર્યવાહી હતી અને ડીજે સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો. વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા, વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
ગુજરાત
Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલું
HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?
Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement