શોધખોળ કરો
તૌકતે વાવાઝોડામાં ખેડૂતો બાદ અગરીયાઓ નિશાને, મીઠા ઉદ્યોગને કેટલુ થયું નુકસાન?
તૌકતે વાવાઝોડા(Hurricane Taukte)એ ખેડૂતો(Farmers) બાદ અગરીયાઓને પણ સકંજામાં લીધા છે.ગુજરાત(Gujarat)ના મીઠા ઉદ્યોગને વાવાઝોડા અને વરસાદને કારણે 200થી 250 કરોડનું નુકસાન થયાનો દાવો ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને કર્યો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















