(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar News | સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
Surendranagar News | સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
Surendranagar News | સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે પાડયા દરોડા, જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરેન્દ્રનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પાડી રેડ, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી, સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાની કામગીરી દરમ્યાન દેશી દારૂની ભઠ્ઠી માંથી 25 લીટર દેશી દારૂ ઝડપી પાડયો, સાથે સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીમાં પડેલી રેડ દરમ્યાન દેશી દારૂ સહીત કુલ રૂ 6,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો, આ સમગ્ર દરોડાની કામગીરીમાં એક મહિલા સહીત બે વ્યક્તિઓની કરી ધરપકડ, આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે પાડયા દરોડા, જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરેન્દ્રનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પાડી રેડ