શોધખોળ કરો
Advertisement
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, ગર્ભપાતની કિટ્સનું ઓનલાઇન વેચાણ કરતા આઠ શખ્સ સામે ગુનો દાખલ
રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે સતત મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડીને આઠ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. રાજ્યવ્યાપી દરોડામાં અંદાજે દોઢ કરોડથી વધુની કિંમતની 24 હજાર 363 કિટનો જથ્થો જપ્ત કરાયો છે. તો છેલ્લા એક વર્ષમાં 800થી વધુ ગર્ભપાતની કિટોનું ઓનલાઈન વેંચાણ કરવામાં આવ્યું છે. એમેઝોનથી વેપાર કરતા આઠ શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે
ગુજરાત
Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
Govabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલ
Operation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડ
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion