શોધખોળ કરો
PM મોદીના પ્રવાસને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી એક સપ્તાહ માટે પ્રવાસીઓ માટે બંધ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને પગલે 27 ઓક્ટોબર થી 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે. પીએમ મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અનેક કાર્યક્રમ યોજાશે જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.
ગુજરાત
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
આગળ જુઓ


















