શોધખોળ કરો
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે, સ્નેહમિલન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જશે. અહીં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. આર.ડી.વરસાણી સ્કુલ ગ્રાઉન્ડમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. દિવાળી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાનો સાથે ઉજવણી કરી હતી.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















