Patan Rain । પાટણના સિદ્ધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ
Patan Rain । પાટણના સિદ્ધપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ
Patan Rain । પાટણ ના સિદ્ધપુર માં વરસ્યો ધોધમાર વરસાદ , પાટણ માં પણ જોવા મળ્યો વરસાદી માહોલ, પાટણ ના સિદ્ધપુર માં પણ વરસ્યો ધોધમાર વરસાદ, ઉત્તર ગુજરાત માં ધીરે ધીરે વરસાદ નું જોર વધતું જોવા મળી રહ્યું છે, સિદ્ધપુર ના ખલી, નેદ્રા, દેથલી, પુનાસન સહીત ગ્રામ્ય વિસ્તાર માં વરસ્યો વરસાદ, સિદ્ધપુર ના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદી માહોલ ને લીધે ખેડૂત પરિવાર ના ચહેરા ખીલી ઉઠ્યા, હજુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ટીપું પણ વરસાદ નથી પડયો, તો ક્યાંક ધોધમાર વરસાદ પડયો, વાવણીલાયક વરસાદ ને કારણે ખેડૂતો માં ખુશી નો માહોલ છવાયો, પાટણ માં વાતાવરણ માં પલટા ની સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
















