શોધખોળ કરો
માત્ર ને માત્ર લોહી ચૂસનારા, ગીધ કરતાં પણ ગયેલા આ લોકો............સેનિટાઈઝરમાં ઝેરી મિથેનોલથી કોમામાં જઈ શકે, ડેથ પણ થઈ શકે.....
કોરોના મહામારીમાં લોકો જીવન મરણની લડાઈ લડી રહ્યા છે, તેવામાં કેટલાક તત્વો લોકો સાથે છેતરપિંડી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે...વડોદરા પોલીસે ડુપ્લીકેટ સેનેટાઈઝરનું વેચાણ કરી કરોડોની કમાણી કરનાર કંપનીનો પર્દાફાશ કર્યો છે.
આગળ જુઓ
















