શોધખોળ કરો
Advertisement
'એક ખાટલો નથી, એક બાટલો નથી તો છે શું અને આવું તો હું બોલ્યો, પણ બીજા બોલ્યા હશે....', જુઓ વીડિયો
અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના મેડિકલ કોલેજમાં સન્માન કાર્યક્રમ દરમિયાન કોરોના કાળને યાદ કર્યો હતો અને કોરોના કાળને યાદ કરતા પરષોત્તમ રૂપાલાએ આપ્યું મોટું નિવેદન આપ્યું હતું. ખાટલો અને બાટલો નહોતો મળતો તેવું પણ જણાવ્યું હતું અને કોરોના કાળમાં ઉદાહરણ આપી પોતાનો અનુભવ કહ્યો હતો. સ્મશાનોમાં લાઈનો લાગી હોવાનો અને કોરોના કાળમાં પડેલી મુશ્કેલી અંગે સ્વીકાર કર્યો. ભાજપના કાર્યકર મગનભાઈની વાત કરતા ઉદાહરણ આપ્યું હતું તો કોરોના વોરિયર્સને કોરોનાના અઘરા સમયે જે કોઈ લોકોએ અને મેં પણ કહ્યું હશે ખાટલો નથી...બાટલો નથી...અને બીજા લોકો ઘણું પણ બોલ્યા હશે એ તમામ તરફથી હું માફી માંગુ છું તેમજ સ્વજન પીડાતું હોવાથી લોકોએ ઘણું કહ્યું હશે હું મેડિકલ કોલેજ પરિસરમાંથી કોરોના વોરિયર્સની માફી માંગી હતી.
ગુજરાત
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
Kesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહાર
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement