શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વેરાવળ રેલવે ડિવિઝનમાં ટિકટની કાળાબજારીનો ખુલાસો, બુકિંગ ક્લાર્ક ચલાવતો રેકેટ
રેલવેના વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાળાબજારના રેકેટનો આર.પી.એફ. દ્વારા પર્દાફાશ કરાયો હતો. રેલવેના જ ચાર બુકિંગ ક્લાર્ક અને એક સ્ટેશન સુપરવાઈઝર અમદાવાદ, સુરતના એજન્ટો મારફત કાળાબજારીનું રેકેટ ચલાવતા હતા. તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર રેલવે સ્ટેશનના કર્મચારીઓ સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ રેલવે કર્મચારીઓની પત્ની તેમજ અન્યના નામના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝીટ કરાવતા હતા.
રાજકોટ
Patidar Leader Attack : શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો
Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion