શોધખોળ કરો
ગ્રામજનો અને રૂપાલ ગ્રામ પંચાયતે પલ્લી નહી કાઢવાનો નિર્ણય કરી લીધોઃ નીતિન પટેલ
4000 વર્ષ પહેલાથી ગાંધીનગરના રૂપાલ ગામમાં નીકળતી પલ્લી આ વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે નહીં નીકળે અથવા તો આ પલ્લી મેળો નહીં યોજાય તેઓ રાજ્ય સરકારે નિર્ણય કર્યો. વરદાયિની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાદાઈ પૂર્વક રીતે પણ કઈ રીતે આ પરંપરા જાળવી શકાય તેને લઈને પ્રશાસન અને મંદિર ટ્રસ્ટીઓ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજાઇ. પરંતુ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી સ્પષ્ટતા કરી હતી કે રૂપાલ ખાતે ની પલ્લી યાત્રા આ વર્ષે નહીં યોજાય
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















