શોધખોળ કરો
Advertisement
Weather News : હવે લાગશે ઉનાળા જેવી ગરમી... જાણો હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે જો કે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત રહેશે.. ગુજરાતમાં અત્યાર સુધી વરસાદે દેધનાધન કર્યા બાદ હવે વિદાય લીધી છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. સાથે જ ધીમે ધીમે ઠંડી પગ પેસારો કરી રહી છે. જોકે,ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારેમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારેમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે ગરમી અનુભવાઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement