શોધખોળ કરો
Advertisement
PSIની પરીક્ષાને લઇને કોર્ટે કર્યું મોટું નિવેદન, શું કર્યો આદેશ,વિગત માટે જુઓ વીડિયો
રાજ્યમાં પીએસઆઇની ભરતી પ્રક્રિયાને લઇને રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં મોટું નિવેદન કરવામાં આવ્યુ છે.. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે.. હજુ સુધી ફિઝિકલ અને મેઈન પરીક્ષાની તારીખો હજી નક્કી નથી કરવામાં આવી. 26મી મેના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે તેવી અરજદારની ધારણા હાલ સાચી ન હોવાનું સરકાર વકીલે નિવેદન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં PSIની સીધી ભરતીને લઈને ચાલી રહેલા વિવાદ અંગેની ત્રણ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં મુખ્ય પરીક્ષા અને ફીઝીકલ પરીક્ષાને લઇને મહત્વની બાબત સામે આવી છે.
ગુજરાત
Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement