![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Today Rain Update । રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ ?
Today Rain Update । રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ ?
Gujarat Weather: રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
![Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/76cc6c0c71789c5f501889f50d325f29171980960140773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)