શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ વચ્ચે મામલો કેમ ગરમાયો?, જુઓ ગુજરાતી ન્યૂઝ
અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. પ્રાથમિક કામો ન થતા હોવાની રજૂઆત કરાઈ હતી. તલાટી મંત્રીને લઈને આ રજૂઆત કરાઈ હતી. જેમાં મામળો ગરમાયો હતો. આ મામલાને શાંત પાડવા માટે પોલીસ બોલાવવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion