શોધખોળ કરો
ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળી આવતાં ખળભળાટ, જુઓ વીડિયો
ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળ્યા છે. મંગળવારે ભારત સરકારે આ વાતની જાણકારી આપી છે. યુકેથી પરત ફરેલા 6 લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે. જેમાંથી ત્રણ બેંગલુરુમાં, બે હૈદરાબાદમાં અને એક પુણેની લેબના સેમ્પલમાં નવો સ્ટ્રેન મળ્યો છે. તમામ લોકોને અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















