શોધખોળ કરો
Ayodhya Ram Mandir | માતા શબરીના બોર પહોંચ્યા અયોધ્યા, જુઓ ખાસ અહેવાલ
Ayodhya Ram Mandir | શબરીના આશ્રમથી બોરનો પ્રસાદ પહોંચ્યો અયોધ્યા. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રી નારાયણ આશ્રમ દ્વારા મોકલવામાં આવ્યા બોર. ભગવાન શ્રી રામનું મોસાળ છત્તીસગઢ અને શબરી આશ્રમથી વિશિષ્ઠ વૃક્ષનો રોપો પણ મોકલાવાયો. સમગ્ર દેશમાં એક માત્ર વડનું વૃક્ષ એવું છે કે જેના પાન વળેલા છે . પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાનના મંદિર પરિસરમાં આ વૃક્ષનો રોપો વાવવામાં આવશે.
દેશ
Republic Day Parade 2026: 'કર્તવ્ય પથ'પર નવા ભારતની શૌર્ય ઝલક
Toll Tax New Rules : ટોલ ટેક્સના નિયમોમાં સરકારે કર્યો મોટો બદલાવ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
આગળ જુઓ





















