શોધખોળ કરો
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવી શકે છે ગુજરાતની મુલાકાતે
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ભારતીય જનતા પાર્ટીના એક સંગઠનાત્મક કાર્યક્રમ માટે જે.પી.નડ્ડા ગુજરાત આવી શકે છે. મળતી માહિતી મુજબ 29 અને 30 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જે.પી. નડ્ડા હાજર રહેશે.
દેશ
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ





















