શોધખોળ કરો
કેન્દ્ર સરકારે 2.65 લાખ કરોડના પ્રોત્સાહન પેકેજની કરી જાહેરાત, જાણો કોને કોને મળશે લાભ?
કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત 3.0ની જાહેરાત કરી હતી. મોદી સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે 2.65 લાખ કરોડના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. EPFOમાં સરકાર પોતાનું યોગદાન આપશે. કોરોના કાળમાં નોકરી ગુમાવનારા લોકોને ફાયદો થશે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















