શોધખોળ કરો
દેશમાં ઘટ્યું કોરોનાનું જોખમ, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ વીડિયો
દેશમાં કોરોના(Corona)ના નવા કેસ(Case)માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 60 હજાર 471 કેસ નોંધાયા અવે 2 હજાર 726 દર્દીઓના નિધન થયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 1 લાખ 17 હજારથી વધુ દર્દી સાજા થયા છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















