શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
COvid-19 Vaccination: શું કોવિડના વેક્સિનથી હાર્ટ ઇન્ફ્લેમેશનનું જોખમ, એક્સપર્ટે શું આપી ચેતાવણી
Coronavirus: કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન ઝડપભેર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યાં છે. વેક્સિનેશન બાદ તાવ, થકાવટ જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્ટડી સામે આવી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્ટડીનો દાવોઉ્લ્લેખનિય છે કે, યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં મોર્ડના અને ફાઇઝરના વેકિસનેશનના સાઇડ ઇફેક્ટની એક ફેક્ટ શીટ તૈયાર કરી છે.આ ફેક્ટ શીટમાં વેક્સિનથી થતા માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસના જોખમથી સચેત કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, વેક્સિનેશન બાદ ખાસ કરીને સેકેન્ડ ડોઝ લીધા બાદ હાર્ટ પર સોજોની સમસ્યાનો ઉલ્લેખ છે.
દેશ
![Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/824cb8f2ab8e57e51bdd9dae528c10431719566922323722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement