શોધખોળ કરો
વકરતા કોરોના વચ્ચે આગામી મહિને શરૂ થનાર ચારધામની યાત્રા અંગે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોનાનું સંક્રમણ વધતા આગામી મહિને શરૂ થનાર ચારધામની યાત્રા રદ્દ કરવામાં આવી છે. આ યાત્રામાં સમગ્ર દેશમાંથી લોકો આવતા હોય છે. આ યાત્રા અંગે યાત્રાળુઓએ બુકિંગ પણ કર્યું હતું.
દેશ
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
આગળ જુઓ





















