શોધખોળ કરો
રક્ષામંત્રાલયે 25 વર્ષથી જૂના રેકોડિંગ જાહેર કરવાની પોલિસીને આપી મંજૂરી, જુઓ વીડિયો
સેનાના ઈતિહાસ અને શોર્યગાથાઓની માહિતી જાહેર કરવાની કેંદ્ર સરકારે મંજૂરી આપી હતી. સેનાના પચ્ચીસ વર્ષથી જૂના રેકોર્ડને જાહેર કરાશે. સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરી જાણકારી આપી હતી. યુદ્ધ અને સૈન્ય કાર્યવાહીના ઇતિહાસને એકત્રિત કરી નિષ્ણાતોની સમિતિ રેકોર્ડની તપાસ કરશે. ત્રણેય સૈન્ય, વિદેશ અને ગૃહ મંત્રાલય ઉપરાંત ઈતિહાસકારનો સમિતિમાં સમાવેશ કરાશે. નિયમ મુજબ રેકોર્ડને જાહેર કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયના ઈતિહાસ વિભાગની રહેશે.
દેશ
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ




















