શોધખોળ કરો
સંભવિત ત્રીજી લહેરને નાથવા કેન્દ્ર સરકાર એક્શનમાં, કેટલા કરોડનું ઈમર્જન્સી પેકેજ કર્યું જાહેર?
કોરોના(corona)ની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે કેન્દ્ર સરકારે(central government) 23 હજાર 220 કરોડનું ઈમર્જન્સી હેલ્થ પેકેજ(emergency health package) જાહેર કર્યું છે. હોસ્પિટલમાં બેડ, આઈસીયુ, ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે. જેનો મુખ્ય હેતુ બાળકોના સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા માટેનો છે.
દેશ
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
આગળ જુઓ






















