શોધખોળ કરો
Farmers Protest: યુવરાજસિંહના પિતાએ ગુજરાતીઓને લઇને શું કર્યો બકવાસ? વીડિયો થયો વાયરલ?
ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ખેડૂત આંદોલનમાં જઇને ભડકાઉ ભાષણ આપ્યું હતું. યોગરાજસિંહના આ ભાષણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તેઓ ગુજરાતીઓને લઇને પણ બકવાસ કરતા જોવા મળે છે. યોગરાજ સિંહ ગુજરાતીઓ અંગે કહી રહ્યા છે કે હું મુંબઇમાં ગુજરાતીઓ સાથે રહ્યો છું. તેમના પર વિશ્વાસ કરી શકાય નહીં. પછી ભલે તે માતા, બહેન અને દીકરીઓની કસમ ખાય તો પણ તેમના પર વિશ્વાસ કરાય નહીં.
દેશ
![IPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/713717626c637f85600444ebb23d6d8017397175615001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
IPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ
![New Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/893e721a16c86319c65756400e0adcf0173967525160073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
New Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોત
![Prayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/63c7fd098c97e5bc7578125402a6267217395987798591012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Prayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
![Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/749b6a373957091acf4e1a56560ca7a0173942846856573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિત
![Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/e6b5fe062756fb4893216e5717e985431739340405647722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement