શોધખોળ કરો
ફટાફટઃ રાજ્યમાં એક દિવસ બાદ કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
JEE મેઈન્સની ત્રીજા અને ચોથા ચરણની પરીક્ષા(examination)ની તારીખો જાહેર કરવામાં આવી છે. એક દિવસ બાદ રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 69 કેસ નોંધાયા છે. આ સાથે 208 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.
ગુજરાત
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
આગળ જુઓ
















