શોધખોળ કરો
Advertisement
ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકારે સંગ્રહ પર મુક્યો કાપ, જુઓ વીડિયો
ડુંગળીના સ્ટોક મુદ્દે કેંદ્ર સરકારે યુ-ટર્ન માર્યો છે. ડુંગળીના સ્ટોક પર લિમિટ લાગુ કરી છે. તાજેતરમાં કૃષિ બિલ રજૂ કરતી વખતે સરકારે ડુંગળી અને બટાકા પરથી સ્ટોક લિમિટ દૂર કરી હતી. જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટન અને રિટેલર્સ માટે બે ટનનો સ્ટોક નક્કી કર્યો છે. ગુજરાતમાં 8 લાખ ટનના ઉત્પાદન સામે માત્ર 3 લાખ ટન સ્ટોકનો અંદાજ છે. ડુંગળી ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાક ધોવાઈ જતા ડુંગળીના ભાવમાં મોટો વધારો છે. રિટેલ માર્કેટમાં ડુંગળીની કિંમતો વધીને 75થી 80 રુપિયા થઈ ગઇ છે.
દેશ
Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement