શોધખોળ કરો
‘નિવાર’ વાવાઝોડુ રાત્રે અઢી વાગ્યે પુડ્ડુચેરીના કિનારે ટકરાયું, તમિલનાડુ- આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસ્યો
‘નિવાર’ વાવાઝોડુ રાત્રે અઢી વાગ્યે પુડ્ડુચેરીના કિનારે ટકરાયું હતું. જેના કારણે તમિલનાડુ- આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસ્યો. ‘નિવાર’ વાવાઝોડાની અસરથી કુડ્ડલોર અને પુડુચેરીમાં સતત ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તોફાનના કારણે કુડ્ડલોર, પુડુચેરી સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા 17 કલાકથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે સવારે 8.30 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધી કુડ્ડાલોરમાં સૌથી વધુ 227 એમએમ વરસાદ થયો.
દેશ
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
આગળ જુઓ






















