શોધખોળ કરો
Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita
Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita
દર વર્ષે એબીપી નેટવર્કના આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. આ સમયે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે આખું વિશ્વ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બધા મુદ્દાઓની ચર્ચા કરવા માટે, ABP નેટવર્ક તેના મુખ્ય કાર્યક્રમ "આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2025" ની ચોથી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સમિટ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં યોજાશે.
દેશ
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
આગળ જુઓ
















