શોધખોળ કરો
J&K એન્કાઉન્ટરઃ છેલ્લા 36 કલાકમાં 9 આતંકીઓને સેનાએ ઠાર માર્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 36 કલાકમાં નવ આતંકીઓને સેનાએ ઠાર માર્યા છે. અનંતનાગ, કુલગામ અને પંથચોકમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. વર્ષ 2021માં જમ્મુ કાશ્મીરમાં 175 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















