શોધખોળ કરો
મોહન ડેલકરની સ્યૂસાઈડ નોટમાં સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ હોવાનો દાવો
મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી છે. ડેલકરની સ્યૂસાઈડ નોટમાં સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલનું નામ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
આગળ જુઓ

















