શોધખોળ કરો
Mumbai Heavy Rain | ભારે પવન સાથેના વરસાદથી ઘમરોળાયું મુંબઈ, ક્યાંક ત્રાટકી વીજળી; જુઓ સ્થિતિ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ભારે વરસાદ ચાલુ છે. મુંબઈમાં વીજળીના કડાકા સાથે ઠાણે, કલ્યાણ ડોંબિવલી, પશ્ચિમ ઉપનગર, કુર્લામાં વરસાદ પડી રહ્યો છે. અચાનક આવેલા આ વરસાદથી સામાન્ય લોકો પરેશાન છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અંધેરી સબવેમાં પાણી ઘૂસી જતાં તેને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રના 29 જિલ્લાઓમાં આવતીકાલે એટલે કે 11 ઓક્ટોબર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ તરફથી મુંબઈના પૂર્વ ઉપનગરો, નવી મુંબઈ અને રાયગઢ જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે આગામી બે કલાક સુધી તોફાની પવન સાથે વરસાદની છૂટાછવાઈ બૌછારો જોવા મળી શકે છે.
દેશ
![CM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/9cce4ab12899b5178e026ce951c3d8691738904280905722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
CM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025
![PM Modi in Rajya Sabha : રાજ્યસભામાં PM મોદીએ વિરોધીઓને લીધા આડેહાથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/de85ffc1a29ab0501024c410868a14e017388500270411012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
PM Modi in Rajya Sabha : રાજ્યસભામાં PM મોદીએ વિરોધીઓને લીધા આડેહાથ
![Delhi Assembly Election 2025: દિલ્હીની 70 વિધાનસભા સીટ પર મતદાન | Voting Updates](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/05/2819d80129199043fdd35cd87ecb1f7f1738734420553722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Delhi Assembly Election 2025: દિલ્હીની 70 વિધાનસભા સીટ પર મતદાન | Voting Updates
![PM Modi Lok Sabha Speech: લોકસભામાં PM મોદીના રાહુલ-કેજરીવાલ પર પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/11fccf9c05bce640b20a04b41039019017386816908181012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
PM Modi Lok Sabha Speech: લોકસભામાં PM મોદીના રાહુલ-કેજરીવાલ પર પ્રહાર
![Patan: ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/2876da2c1e8702dd72fc872cd9bd4a301738652189740722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Patan: ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement