શોધખોળ કરો
Advertisement
જાણો એ ક્યો બોલ છે, જેનો ઉપયોગ કરીને નીરજ ચોપડા બન્યાં બાહુબલી,આપ પણ આ રીતે કરી શકો છો વેઇટ લોસ
ઓલ્મિપિક ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા નીરજ ચોપડા, ન્યુકમર એથલિટ સહિત એ લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત છે. જે વેઇટ લોસ કરવા ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, નીરજ ચોપડા જ્યારે 12 વર્ષના હતા છે ત્યારે તેમનું વજન 90 કિલો હતું. પરિણામ સ્વરૂપ ફિટનેસ માટે તે કલાકો સુધી જિમમાં પરસેવો પાડતાં હતા. જો કે તેમની ફિટનેસમાં સ્વિસ બોલનો પણ મહત્વનો રોલ છે. તેના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમની ફિટનેસ દિનચર્યાની એક ઝલક જોવા મળે છે. જેમાં તે સ્વિસ બોલ સાથે વર્કઆઉટ કરતાં જોવા મળે છે. આ સ્વિસ બોલ શું છે અને વર્કઆઉટમાં તેને સામેલ કરવાથી શું ફાયદા થાય છે.
દેશ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?
Manmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement