શોધખોળ કરો
Farmers Protest: સંયુક્ત સત્ર બોલાવીને કાયદો પરત ખેંચવાની કરી માંગઃ રાહુલ ગાંધી
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં કોગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૃષિ કાયદા મામલે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના સમયે મારી વાત નહોતી સાંભળી, હવે ખેડૂતો મુદ્દે વાત નથી માનતા. સંયુક્ત સત્ર બોલાવીને કાયદો પરત ખેંચવાની માંગ કરી છે.
દેશ
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ





















