શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજસ્થાન: ચાર વર્ષનો બાળક 90 ફૂટ ઊંડા બોરવેલના ખાડામાં પડ્યો, કેવી રીતે થયો આબાદ બચાવ ? જુઓ વીડિયો
રાજસ્થાનમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો અબાદ બચાવ થયો છે...સાંચોર તાલુકાના લાંછડી ગામના ચાર વર્ષનો બાળક 90 ફૂટ ઊંડા બોરવેલના ખાડામાં પડ્યો..જેને લઈ સ્થાનિકોને પોલીસ અને પ્રશાસનને જાણ કરી અને જિલ્લા કલેકટર સહિત પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી..જો કે કુડા ગામના સુથાર માધાજીએ પોતાના અનુભવથી બાળકને બોરવેલમાંથી બહાર નીકાળ્યો....હાલ તો બાળક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે..
દેશ
![Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/d8557a9629ac71700691ced20ebef379171982384944173_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement