શોધખોળ કરો
Advertisement
પેપર લીક મામલે કોણ ફરિયાદી બનશે તે અંગે અટકળો તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ
પેપર લીક મામલે કોણ ફરિયાદી બનશે તે અંગે અટકળો તેજ થઇ છે. યુવરાજ સિંહ ગૌણ સેવા પસંદગી મંડળ પહચયા હતા. હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ અને ગૌણ સેવા પસંદગી મંડળમાં હડકંપ મચી ગયો. ફરિયાદ નોંધવા બાબતે અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મેઈલ કર્યાની પુષ્ટિ થઇ છે. પેપરકાંડ મુદ્દે 12 લોકોની ધરપકડ થઇ શકે છે. અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર ફૂટ્યાની શક્યતા છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Exam ABP News Paper Leak State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Head Clerk Cow Service Selection Board ABP Newsદેશ
HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?
HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?
Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement