શોધખોળ કરો
Advertisement
સુરત: સ્મીમેર હોસ્પિટલમાં બીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત. ઇમર્જન્સી સેવાથી અળગા રહેવાનો કર્યો નિર્ણય. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં જનરલ બિપિન રાવત સવાર હતા. વાયુસેનાએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં બિપિન રાવત સહીત 13 લોકોના મોત થયા છે. બિપિન રાવત સાથે તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. જેમનું પણ નિધન થયું છે. રાજ્યના ધોરણ 11-12ના બોર્ડના પેપર માધ્યમિક બોર્ડ તૈયાર કરશે. રાજ્ય સરકારે કર્યો નિર્ણય.
Tags :
Gujarati News Gujarat Army Gujarat News Tamil Nadu Bipin Rawat ABP News State Helicopter Crash Board State Government Paper ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Coonoor Madhulika Rawat Secondary Board Asmita Gujarati ABP Newsદેશ
Redmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?
Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ
Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોત
HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement