શોધખોળ કરો
ટોપ 10: વિદ્યા સહાયકો અને શિક્ષણ મંત્રી વચ્ચે મળેલી બેઠક પૂર્ણ, જુઓ ગુજરાતી ન્યુઝ
વિદ્યા સહાયકો અને શિક્ષણ મંત્રી વચ્ચે મળેલી બેઠક પૂર્ણ. આરોગ્ય મંત્રીનો દાવો, 30 એપ્રિલ સુધી તબીબોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પાંચ દિવસથી ચાલતી સરકારી તબીબોની હડતાલનો અંત આવ્યો. જુની પેંશન યોજના ફરી લાગુ કરવા શિક્ષકોએ કાઢી રેલી. રાજ્યભરમાં શિક્ષકોનો હલ્લાબોલ. ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિ માટે રાજનીતિ બની તેજ. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને આવ્યા.
Tags :
PM Modi Modi Bjp Congress Ahmedabad News Vadodara News Rajkot News Surat News ABP ASMITA Arjun Modhwadia Live TV Ipl 2022 ABP Asmita Live Gujarati News Live Gujarati Samachar Abp Asmita Gujarati Live Abp News Gujarati Live New Deltacron Variant Omimcron Variant Breaking News Gujarat Gujarati Live News Gujarat Mission Gujarati News Liveદેશ

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, બલૂચ આતંકીઓએ 100થી વધું લોકોને બંધક બનાવ્યા

India win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp Asmita

Kedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરી

India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

J&K Snowfall: જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં પહાડો પર સફેદ ચાદર, જુઓ નજારો વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement